ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ અને એક્શન માટે પોપ્યુલર વિદ્યુત જામવાલનો એક ખતરનાક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં ટ્રેનની છત પર ખતરનાક સ્ટંટ કરતો બતાવ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડેયરડેવિલ વિદ્યુત જામવાલ હંમેશા પોતાની ફિટનેસ અને એક્શનની સાથે ફેન્સને હેરાન કરી દે એવા હોય છે. દુનિયાભરમાં વિદ્યુત જામવાલનું જબરજસ્ત ફેન ફોલોઇંગ છે, જેના કારણે એક્ટરના નવા-નવા કારનામા હંમેશા લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનતા રહે છે. આ દિવસોમાં વિદ્યુત જામવાલની અપકમિંગ એક્શન ફિલ્મ ક્રેકના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે. આ કારણે વિદ્યુત જામવાલ સતત ચર્ચામાં બની રહે છે. એક્ટર વિદ્યુત જામવાલે ફિલ્મ ક્રેકના એક્શન સીન શેર કર્યા છે, જેમાં એમના ખતરનાક સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે.
આજે બોલિવૂડના મોટા એક્શન સ્ટાર્સમાં વિદ્યુત જામવાલની ગણતરી થાય છે, જે હંમેશા પોતાની ફિલ્મમાં કોઇને કોઇ જોખમી સ્ટંટ કરે છે. પોતાના સોશિયલ મિડીયા પર હંમેશા કોઇને કોઇ એવી પોસ્ટ કરતા રહે છે જેના કારણે અનેક વાર વિવાદોમાં પણ ફસાઇ જાય છે.
વિદ્યુત જામવાલનું કારનામુ
ફિલ્મોમાં જ નહીં, પરંતુ અસલ જીંદગીમાં નવા-નવા કારનામાં કરતા રહે છે. વિદ્યુત જામવાલે જે ટ્રેન સ્ટંટનો વિડીયો શેર કર્યો છે એમાં કેપ્શનમાં લખ્યુ છે કે..હું એક કલારીપયટ્ટુ માર્શલ આર્ટિસ્ટ છુ અને પેશેથી એક એક્શન સ્ટંટમેન છું. હું મારી કૌશલની સીમાઓને આગળ વધારવા અને પોતાના સ્ટંટની સાથે બધા એક્શન દર્શકોને મનોરંજન પૂરું કરવા માટે હું પોતાને બહુ ભાગ્યશાળી માનુ છુ, પરંતુ આ ફિલ્મ ક્રેકની સાચી પરિભાષા છે. હું ગીત અને ફિલ્મ હંમેશા એ વ્યક્તિને સમર્પિત કરુ છુ જે દરેક દિવસે મને યાદ કરે છે
વિદ્યુત જામવાલનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો વિદ્યુત જામવાલની અપકમિંગ ફિલ્મ ક્રેક..જીતેગા તો જીયેગામાં જોવા મળશે. આદિત્ય દત્ત દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં નોરા ફતેહી, એમી જેક્સન, જૈકલીન ફર્નાડીઝ અને અર્જૂન રામપાલ પણ હાજર રહેશે. છેલ્લે 2023માં IB71માં જોવા મળ્યો હતો. 23 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રજૂ થવાની છે. ક્રેક..જીતેગા તો જીયેગા. એક સ્પોટ્સ એક્શન ફિલ્મ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech