સતં કબીર રોડ પર નબીરાઓના બાઈક પર જાહેરમાં જોખમી સ્ટંટ
જાહેર રોડ પર બાઈક પર જોખમી સ્ટટં કરી પોતાની તથા અન્યની જિંદગી જોખમમાં મૂકનાર શખસોને કાયદાની કોઈ પરવાહ જ ન હોય તેમ આ મામલે પોલીસ આવા સ્ટટં કરનાર શખસોને પકડી તેની સામે ગુના નોંધી રહી છે. તેમછતાં કેટલાક શખસો પોતાની આ પ્રવૃત્તિ છોડવા તૈયાર નથી. ત્યારે વધુ એક આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
શહેરના સતં કબીર રોડ પર કેટલાક નબીરાઓ બાઈક પર જાહેરમાં જોખમી સ્ટટં કરતા હોવાનું વીડિયોમાં નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને લઈ પોલીસે તપાસ હાથ ધરી આ પ્રકારે જોખમી સ્ટટં કરનાર આ શખસોને ઝડપી લેવા શોધખોળ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કીના સ્કી રિસોર્ટમાં ભીષણ આગ, 66 લોકોના મોત અને અનેક ઘાયલ
January 21, 2025 07:33 PMશું તમે જાણો છો આપણું જામનગર રોજ ચાવી જાય છે બે ટ્રક સોપારી
January 21, 2025 06:46 PMદ્વારકા જિલ્લાના ૭ ટાપુઓ પર ગેરકાયદેસર દબાણો દુર કરવા મોટું ઓપરેશન
January 21, 2025 06:26 PMજામનગરમાં પવનની ગતિ ઘટતા લોકોને ઠંડીથી રાહત: તાપમાન ૧૫ ડીગ્રી
January 21, 2025 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech