રાયના અનેક વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. કંટ્રોલ મના જણાવ્યા મુજબ સુરત ડાંગ નવસારી તાપી નર્મદા છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં સામાન્ય ઝાપટાથી માંડી એક ઈંચ સુધીનો વરસાદ થયો છે.કંટ્રોલ મના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના માંગરોળમાં ૨૭ મીલીમીટર વરસાદ પડો છે. યારે ઓલપાડ અને સુરત શહેરમાં સામાન્ય ઝાપટા પડા છે. ડાંગ જિલ્લામાં સુબીરમાં પોણો ઈચ અને વધઈમાં અડધો ઈંચ પાણી પડું છે. આહવામાં માત્ર ઝાપટું પડું છે.
નવસારી જિલ્લાના ખેરગામ અને તાપી જિલ્લાના કુકરમુંડામાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારી જિલ્લાના વાસદા નર્મદા જિલ્લાના ડેડીયાપાડ, છોટાઉદેપુર જિલ્લાના કવાટ અને પંચમહાલ જિલ્લાના હાલોલમાં સામાન્ય ઝાપટાથી માંડી અડધો ઈચ પાણી પડું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં, ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં રહેલું સકર્યુલેશન સૌરાષ્ટ્ર્ર તરફ જોવા મળયું છે અને આજે સવારે સૌરાષ્ટ્ર્રમાં દરિયાની સપાટીથી ૩.૧ કીલોમીટરની ઐંચાઈ પર સાઇકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે ભાવનગર અમરેલી તથા દીવ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
એક બાજુ વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ ગરમી પણ નરમ પડવાનું નામ લેતી નથી. સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન ગાંધીનગર અને અમદાવાદમાં ૪૩ ડિગ્રી ગઈકાલે નોંધાયું છે. અમરેલીમાં અને વડોદરામાં ૪૧.૬ ભુજમાં ૪૦.૪ છોટા ઉદેપુરમાં ૪૧.૯ દાહોદ અને ડીસામાં ૪૧.૭ નર્મદામાં ૪૦.૮ રાજકોટમાં ૪૨.૩ અને સુરેન્દ્રનગરમાં ૪૨.૮ ડિગ્રી મહત્તમ તાપમાન શુક્રવારે નોંધાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech