ત્રણ મહિના બાદ યાર્ડમાં જીરુ ના ભાવમાં ઉછાળો જોવા મળ્યો
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ૧૨૨૪ ખેડૂતો ૪૫૦૨૪ મણની ૨૨ જણસીઓ હરાજીમાં લાવ્યા હતા. જેમાં ઘઉં,ચણા,એરંડા,જીરો,અજમા ની સૌથી વધુ આવક થઈ છે છેલ્લા ત્રણ મહિના પછી જીરાના ભાવમાં તેજી જોવા મળી છે અને જીરા ના મણના ૬૫૭૫ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.
હાપા યાર્ડમાં ગઈકાલે હરાજીમાં જુવાર ૩૫,બાજરી ૩૨૮, ઘઉં ૩૨૯૩,મગ ૨૫૦૩,અડદ ૩૩,તુવેર ૧૮૦,ચોળી ૨૩૧, મેથી ૧૨૪૮, ચણા ૨૩૮૩,જીણી મગફળી ૧૮૯૪,એરંડા ૪૧૬૫,તલી ૧૫૮૮,રાયડો ૧૫૪૮,લસણ ૫૯૪,કપાસ ૩૯૦૩, જીરુ ૯૭૬૫, અજમો ૩૩૩૯,અજમાની ભૂંસી ૨૨૨૫,ધાણા ૩૨૩૬,સૂકી ડુંગરી ૨૫૬૩,સોયાબીન ૩ મણ ની આવક થઈ હતી.
તેમાં જુવારના ૭૦૦ થી ૭૮૦, બાજરીના ૩૫૦ થી ૪૮૫, ઘઉંના ૩૯૦ થી ૫૨૦, મગના ૮૦૦ થી ૧૯૯૦, અડદના ૭૯૦ થી ૧૮૮૫,તુવેરના ૧૧૦૦ થી ૨૩૫૦, ચોળીના ૨૪૦૦ થી ૩૪૩૫, વાલના ૧૨૦૦ થી ૧૬૦૦, ચણાના ૧૧૯૦ થી ૧૩૦૫, મેથીના ૧૧૦ થી ૧૩૯૫, જીણી મગફળી ના ૯૦૦ થી ૧૧૫૫, જાડી મગફળીના ૯૩૦ થી ૧૧૬૫, એરંડાના ૧૦૦૦ થી ૧૦૮૮ તલી ના 1700 સુધી 2970 રાયડાના 900 થી 1039 રાયના ૧૦૦૦ થી ૧૩૫૫, લસણના ૧૦૫૦ થી ૩૭૦૦, કપાસના ૭૦૦ થી ૧૫૨૫, અજમાના ૨૨૬૦ થી ૩૫૩૦, અજમાની ભુસીના ૫૦ થી ૨૮૦૦, ધાણાના ૧૦૦૦ થી ૧૫૨૫, સોયાબીનના ૭૦૦ થી ૮૨૦ સુધીના ભાવે સોદા થયા હતા.
સુકી ડુંગળીના ૪૦ થી ૪૦૦ રૂપિયા સુધીના ભાવે ૨૦ કિલોના ભાવે સોદા થયા હતા, જીરાના ભાવમાં ત્રણ માસ પછી ૬૦૦૦ રૂપિયા મળ્યા છે,ગત તારીખ ૨૨ ફેબ્રુઆરીના રોજ જીરાના ૨૦ કિલોના ૬૨૦૦ સુધીના ભાવે સોદા થયા હતા ત્યારે ગઈકાલે જીરાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને ૪૮૬૫ થી લઈને ૯૫૭૫ રૂપિયા સુધીનો ભાવ સોદામા જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech