ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી. આ પોસ્ટની થોડી મિનિટો પછી 1.69 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ જોડાઈ ગયા છે.
વિશ્વના સ્ટાર ફૂટબોલરોની યાદીમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે. આ ચેનલ લોન્ચ થયાના પ્રથમ 90 મિનિટમાં 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ જોડાઈ ગયા હતા.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બુધવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું - રાહ પૂર્ણ થઈ. મારી @YouTube ચેનલ આખરે અહીં છે! સબ્સ્ક્રાઇબ કરો અને મારી સાથે આ નવી સફર પર આવો.
પરંતુ હવે ચાહકોના મનમાં પ્રશ્ન એ છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યુટ્યુબ ચેનલથી કેટલી કમાણી કરશે? વાસ્તવમાં યુટ્યુબ 10 લાખ વ્યૂ માટે 10 હજાર રૂપિયા આપે છે એટલે કે 1 લાખ વ્યૂ માટે સરેરાશ 1 હજાર રૂપિયા. જો કે આ દરેક વિડિયો પર નિશ્ચિત નથી.
તમને જણાવી દઈએ કે રોનાલ્ડોના X (Twitter) પ્લેટફોર્મ પર 112.5 મિલિયન ફોલોઅર્સ, ફેસબુક પર 170 મિલિયન ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 636 મિલિયન ફોલોઅર્સ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech