સ્ટાઈલ આઈકોનના ફોટોઝ જોઈ ફેન્સ હોશ ખોઈ બેઠા
ભારતના ક્રિકેટર દિપક ચહરની બહેન માલતી ચહર પોતાના ગ્લેમરસ લુક અને પોતાના અલગ અંદાજના કારણે અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ માલતીએ વન પીસમાં ગ્લેમરસ અંદાજ આપતા ફોટોશૂટ કરાવ્યો છે.
માલતીએ ફરી એક વાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક બોલ્ડ ફોટોસ શેયર કરી છે, જેમાં તેનો સુપર ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે.
ફાસ્ટ બોલર દિપક ચહરની બહેન વનપીસ ડ્રેસમાં અપ્સરા જેવી લાગી રહી છે.
અભિનેત્રી અને મોડલ માલતીએ ફરી એકવાર બતાવ્યું છે કે તે સ્ટાઇલમાં કોઈથી પાછળ નથી.
ફેશન ટ્રેન્ડને સારી રીતે ફોલો કરતી માલતી પર દરેક પ્રકારની આઉટફિટ જબરદસ્ત લાગે છે.
પોતાની ફિટનેસ પર સારું ધ્યાન આપતી માલતી ઘણી શોર્ટ ફિલ્મોમાં જોવા મળી છે.
માલતી સોશિયલ મીડિયા પણ જાહેરાત કરીને પણ ખૂબ મોટી કમાણી કરી લે છે . માલતીને ઘણીવાર એથનિક કપડાં પહેરવાનું ખૂબ પસંદ છે. જેથી તે ઘણીવાર સાડીમાં પણ જોવા મળતી હોય છે. જો કે, તે સાડીમાં પણ અપ્સરાથી ઓછી દેખાતી નથી.દીપકની બહેન ઘણીવાર આઇપીએલના સમયે સ્ટેડિયમમાં ભાઈ અને તેની ટીમને ચીયર કરતી જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech