શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી અને હોસ્પિટલમાં નોકરી કરનાર 25 વર્ષીય યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 11/1 ના રાત્રીના તેના પિતરાઈ ભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કોઈકે તારા નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે અને ડીપીમાં તારો ફોટો રાખેલ છે તથા આ આઈડીમાં અન્ય તારા ફોટાઓ પોસ્ટ કરી તેમાં બિભસ્ત શબ્દો લખ્યા છે. જેનો સ્ક્રીનશોટ પણ તેણે મોકલ્યો હતો.
બાદમાં યુવતીએ તપાસ કરતા તેના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈએ બનાવ્યું હોવાનું અને તેમાં યુવતીના ફોટા મૂકી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેણે આ અંગે પ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં અરજી કર્યા બાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 01, 2025 03:21 PMમારો ધુબાકા..મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ્સમાં મેમ્બરશીપ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ
April 01, 2025 03:18 PMજન્મ-મરણ નોંધણીના દાખલાની એક કોપીના રૂ.૫૦ વસુલવાનું શરૂ, હોબાળો
April 01, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech