રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના તત્કાલિન કોર્પોરેટર કરશનભાઇ વાઘેલાની જ્ઞાતિની સંસ્થા વાલ્મિકી મહિલા વિકાસ સંઘને શૈક્ષણિક હેતુ અને સ્કૂલ બનાવવા માટે રેફ્યુજી કોલોની-સ્લમ ક્વાર્ટર્સ વચ્ચેના વિસ્તારમાં ૩૭૩.૪૫ ચોરસ મીટર જમીનની માંગણી કરી હતી, આ માંગણી પ્રકરણ ઘણાં વર્ષોથી ચાલતું હતું તે દરમિયાન ૨૦૧૨માં બજાર કિંમત કરતા ઓછા ભાવે (પ્રતિ ચોરસ મીટર દીઠ રૂ.૩૦૦૦ના ભાવે)જમીન ફાળવણીની કાર્યવાહી કરાતા આ મામલાને તત્કાલિન કોંગ્રેસી કોર્પોરેટર કેયુરભાઇ મસરાણીએ કોર્ટમાં પડકાર્યો હતો, દરમિયાન આ મામલે કોર્ટએ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદૂ, ડેપ્યુટી કમિશનર તેમજ તે સમયના ટાઉન પ્લાનીંગ ઓફિસર બકુલેશ એચ.રૂપાણી સહિતનાઓ સામે પોલીસ તપાસનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે. આ મામલે ફરિયાદી વતી વિદ્વાન એડવોકેટ રાજેશભાઇ ચાવડા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech