સુપ્રીમ કોર્ટે બુધવારે ખેડૂતોના આંદોલન પર સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે કોર્ટના દરવાજા ખેડૂતો માટે હંમેશા ખુલ્લા છે. તેઓ તેમના સૂચનો અથવા માંગણીઓ સાથે સીધા અમારી પાસે આવી શકે છે અથવા તેમના પ્રતિનિધિ મોકલી શકે છે. સુપ્રિમ કોર્ટે ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સ્વાસ્થ્ય અંગે પંજાબ સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, "જો દલ્લેવાલને કંઇક થાય છે અને આક્ષેપો કરવામાં આવે છે તો તે રાજ્ય સરકાર માટે સારું રહેશે નહીં. રાજ્ય સરકારે તેને તમામ તબીબી સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ." આ દરમિયાન પંજાબના એટર્ની જનરલ ગુરમિન્દર સિંહે દલ્લેવાલ સાથે વાત કરી છે. ગુરમિન્દર સિંહે કહ્યું, "તેમણે મેડિકલ ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી છે. તેના તમામ મહત્વપૂર્ણ અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech