ઓરિસ્સાનાના ભુવનેશ્વરમાં મંચેશ્વર ખાતે ભારતનું પ્રથમ રાઉન્ડ–ધ–કલોક અનાજ એટીએમ ખોલવામાં આવ્યું છે જેનાથી હવે ધારક પોતાનો આધાર અનથવા રેશન કાર્ડ નામ્બેર દાખલ કરીને રાશન મેળવી શકશે.
ઓરિસ્સાના ખાધ પુરવઠા અને ગ્રાહક કલ્યાણ મંત્રી કૃષ્ણ ચદ્રં પાત્રાએ ભારતમાં વલ્ર્ડ ફડ પ્રોગ્રામના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેકટર નોઝોમી હાશિમોટોની હાજરીમાં અન્નપૂર્તિ અનાજના એટીએમનું અનાવરણ કયુ હતું.પાત્રાએ કહ્યું કે આગામી સમયમાં રાયના તમામ જિલ્લાઓમાં અન્નપૂર્તિ અનાજના એટીએમ શ કરવામાં આવશે.જેના પગલે ગ્રાહકો મશીનમાંથી ચોખા, ઘઉં સરળતાથી લઈ શકે છે. તે ખૂબ જ સરળ પગલું છે.
મંત્રીએ કહ્યું કે અનાજના એટીએમની શઆત સાથે, ડીલરો દ્રારા પીડીએસ લાભાર્થીઓને તેમના યોગ્ય ખાધપદાર્થેા આપવામાં જે વિલબં કરતા હતા તે બધં થઈ જશે.
તેમણે કહ્યું કે મશીનથી અનાજ મેળવવાની પ્રક્રિયા જટિલ નથી. મંત્રીએ કહ્યું કે તેમનો આધાર અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરીને અને બાયોમેટિ્રક પ્રમાણીકરણમાંથી પસાર થવાથી, લાભાર્થીઓને મશીનમાંથી તેમના હકનું અનાજ મળશે.ઓરિસ્સા સરકારે રાયમાં પોષણ સુરક્ષા હાંસલ કરવા માટે વિશ્વ ખાધ કાર્યક્રમ સાથે ભાગીદારીમાં આ પહેલ શ કરી છે.
પાંચ મિનિટમાં ૫૦ કિલો સુધી અનાજ બહાર આવશે
ભારતમાં વલ્ર્ડ ફડ પ્રોગ્રામ અંતર્ગત કામ કરતા અધિકારીઓએ કહ્યું કેએટીએમ ચોવીસ કલાક ચોખાઘઉંનું વિતરણ કરશે.અન્નપૂર્તિ ૦.૦૧ ટકાના ભૂલ દર સાથે, પાંચ મિનિટમાં ૫૦ કિલોગ્રામ સુધી અનાજનું વિતરણ કરી શકે છે.એકવાર બાયોમેટિ્રક પ્રમાણીકરણ પૂર્ણ થઈ જાય, તે સંપૂર્ણ ખોરાક રાશનની સતત અકસેસ પ્રદાન કરે છે.મોડુલર ડિઝાઇન ઉપલબ્ધ જગ્યાના આધારે સરળ એસેમ્બલીની મંજૂરી આપે છે. અન્નપૂર્તિની ઉર્જા કાર્યક્ષમ છે અને તે પ્રતિ કલાક માત્ર ૦.૬ વોટ વાપરે છે અને તેને ઓટોમેટિક રિફિલિંગ માટે સોલાર પેનલ સાથે જોડી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech