વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ૬૭ ટકા મહિલાઓ હોવા છતાં પુરૂષોની સરખામણીમાં ૨૪ ટકા પગાર મહેનતાણું ઓછુ મળે છે. ફેયર શેયર ફોર હેલ્થ કેયર નામના અહેવાલમાં જણાવાયું છે કે વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાનું પુરતું રોકાણ કરી શકતી નથી. આવક ધરાવતી મહિલાઓ ૯૦ ટકા જેટલો પગાર પોતાના પરિવાર માટે ખર્ચી નાખે છે જયારે પુષો પોતાની આવકનો ૩૦ થી ૪૦ ટકા જેટલો જ હિસ્સો ખર્ચે છે.
પરિવારોમાં મહિલાઓને નિર્ણય લેવા માટે જે મહત્વ મળવું જોઇએ તે મળતું નથી. આરોગ્ય ક્ષેત્રમાં પરિવારોની બાગડોર મહિલાઓ ધરાવે છે પરંતુ લિડરશીપની ભૂમિકામાં પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. ચિકિત્સા નિષ્ણાતોમાં પુષોનો દબદબો છે પરંતુ નર્સિગ સ્ટાફમાં મહિલાઓની ભાગીદારી લગભગ ૯૦ ટકા કરતા પણ વધારે છે. અહેવાલ અનુસાર ભારતમાં મહિલાઓ રોજ ૭૩ ટકા જેટલો સમય તેને કોઇ પણ પ્રકારનું વેતન ના મળતું હોય એવા કામમાં વિતાવે છે તેનાથી વિપરિત પુષો માત્ર ૧૧ ટકા સમય જ વેતન વગરના કામોમાં ફાળવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાંકાનેર નજીક ટ્રક પાછળ બાઈક ઘુસી જતા પિતા–પુત્રીનું મોત
January 23, 2025 11:10 AMજૂનાગઢમાં ૨.૪૩ કરોડોનું ફલેકું ફેરવનાર બિલ્ડર મનીષ કારીયા અને તેનો સાગરિત કોટાથી ઝડપાયા
January 23, 2025 11:08 AMશાપરમાં કારખાનાની ઓફિસમાં જુગારના ફીલ્ડ ઉપર એલસીબીનો દરોડો, કારખાનેદાર સહિત સાત ઝડપાયા
January 23, 2025 11:06 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
January 23, 2025 11:06 AMપદ્મશ્રી આચાર્ય પૂ. ચંદનાજી મહારાજના જન્મોત્સવે દિક્ષા અંગીકાર કરશે માનવી બેન જૈન
January 23, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech