કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 14 ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી ટિકિટ અપાઈ

  • March 27, 2024 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસે બુધવારે એટલે કે 27 માર્ચ 2024ના રાત્રે લોકસભા ચૂંટણી 2024 માટે આઠમી યાદી બહાર પાડી હતી. પાર્ટીએ આ યાદીમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા સહિત ઉત્તર પ્રદેશ માટે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.




કોંગ્રેસના ઉમેદવારોની 8મી યાદી 2024 કોંગ્રેસે બુધવારે રાત્રે લોકસભા ચૂંટણી 2024 માટે આઠમી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા સહિત ઉત્તર પ્રદેશ માટે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે મધ્યપ્રદેશના ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે રાવ યાદવેન્દ્ર સિંહને ટિકિટ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application