કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો પોસ્ટ કરી લખી કવિતા...હે શક્તિ, તમે શાંત રહેજો....

  • April 05, 2024 07:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ફરી એકવાર કવિતા લખી છે. જેમાં તેમણે લખ્યુ છે કે, હે શક્તિ, તમે શાંત રહેજો. જ્યારે જ્યારે રાજના દરબારમાં, દેવી દ્રૌપદીના "દામન" દુભાય છે, ત્યારે ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થાય છે..!


લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પાર્ટીઓ પોતાની જીતના દાવા કરી એકબીજા સામે આક્રામંક અંદાજમાં જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ રોષ વધી રહ્યો છે ત્યારે પરેશ ધાનાણીએ ફરી એકવાર કવિ બની કવિતા ટ્વીટ કરી ભાજપ પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા છે.   





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application