ઝુપડપટ્ટીમાં દીકરી નો જન્મ થતાં અપાઈ વધામણા કીટ

  • September 02, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં કલેકટર કચેરી પાસે રોડ પરની ઝૂંપડપટ્ટીમાં દિકરીનો જન્મ થતાં ત્યાં ‚બ‚ જઇને સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ના કર્મચારીઓ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાની નાં માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ની દિકરી વધામણા કીટ આપેલ તેમજ વ્હાલી દીકરી યોજના ફોર્મ આપેલ તેમજ યોજનાની માહિતી આપેલ. આ યોજનાની માહિતી તેમજ લાભ થકી છેવાડાનાં લોકોને તમામ યોજનાનો લાભ મળે તેવો હેતુ સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર નો છે (તસ્વીર: જિજ્ઞેષ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application