રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 1792 સાઇન બોર્ડ અને બેનર જપ્ત કરવામાં આવ્યા હતા. તદઉપરાંત વિવિધ વિસ્તારોમાંથી 47 રેંકડી ઓ જપ્ત કરાઇ હતી અને કુલ રૂ.3.50 લાખથી વધુ રકમનો દંડ વસુલવામાં આવ્યો હતો.
ગુંદાવાડી, જ્યુબેલી માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ, અશોક ગાર્ડેન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂપ 47 રેકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી.
જ્યોતિ નગર, નાણાવટી ચોક, પંચાયત નગર ચોક, ગોવિંદ બાગ,નાના મવા મેઇન રોડ, આનંદ બંગલા ચોક, ખાદી ભવન સામે, અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોક ખાતેથી જુદીજુદી અન્ય 73 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. વેસ્ટ ઝોન, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કર ધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્મિનગર નાલા પાસેથી 711 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવ્યા હતા.પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્તાર,મટકી ચોક,સ્વામીનારાયાણ ચોક ખાતેથી રૂ.3,08,730નું મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું. કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ 80ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોકથી રૂ.47,600નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.અંબીકા ટાઉનશીપ,કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ પાસેથી 1792 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech