યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું સમાપન.

  • February 10, 2025 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું સમાપન.

બોયઝ ટુર્નામેન્ટ માં હરિયા કોલેજ ચેમ્પિયન  અને રનર્સ-અપ jvims કોલેજ થયેલ હતી.



ગર્લ્સ ટુર્નામેન્ટ માં  એ.કે દોશી મહિલા કોલેજ ચેમ્પિયન અને  હરિયા કોલેજ રનર્સ અપ થયેલ હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application