બી–ઝેડના કરોડોના કૌભાંડની સીઆઈડી તપાસ કરી રહી છે.છેલ્લા એક અઠવાડિયાથી બી–ઝેડની પોંઝી સ્કીમોમાં રોકાણ કરનાર કોઈપણ રોકાણકર્તાએ ખૂલીને બહાર આવી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ આપવાની હિંમત દાખવી નથી. આ દરમિયાન રવિવારે મોડી સાંજે પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના અને ટુશન કલાસીસનો વ્યવસાય કરતા રોકાણકર્તાએ બી–ઝેડ અને તેના એજન્ટ વિદ્ધ પ્રાંતિજ પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે હવે આવતા દિવસોમાં અન્ય રોકાણકારો પોલીસ ફરિયાદ નોંધાવશે, તેવી સંભાવના છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટ સામે પ્રથમ ફરિયાદ ટુશન કલાસીસ ચલાવતા સંચાલકે બી.ઝેડ ગ્રૂપમાં ૪.૫ લાખનું રોકાણ કયુ હતું. સુરેશભાઈ કાળાભાઈ વણકર તથા નાનાભાઈ અનિલકુમારના નામે .૧ લાખ તથા સુરેશભાઈએ પોતાના નામે .૫૦ હજાર બી–ઝેડની પોંઝી સ્કીમમાં રોકયા હતા, જોકે તે સમયે બી–ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસીઝના નામે એગ્રીમેન્ટ કરી આપ્યા હોવાનો દાવો કરીને તેમણે પોલીસ સમક્ષ રજૂ પણ કર્યા હતા.આ અંગે પ્રાંતિજ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પલ્લાચર ગામના રહીશ અને હાલ પ્રાંતિજની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા તથા ટુશન કલાસીસ ચલાવતા સુરેશભાઈ કાળાભાઈ વણકરનો કતપુર ગામના નિકેશભાઇ પટેલ સાથે સંપર્ક થયો હતો. અને બી.ઝેડમાં નાણાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને જણાવ્યું હતું કે, જો તમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમોમાં રોકાણ કરશો તો તમને આઠ ટકાથી વધુ વ્યાજ મળશે. એટલું જ નહીં પણ આ એજન્ટે તે સમયે એવો પણ દાવો કર્યેા હતો કે, જો તેમ તમારા નીચે વધુ સભ્યો બનાવીને બી–ઝેડમાં રોકાણ કરાવશો તો તેમાં અલગથી વધારાનું કમિશન પણ મળશે.
દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી આ સાથો સાથ એક મુલાકાત એજન્ટે કહ્યું હતુ કે, તેમની પાસે ક્રીપ્ટો કરન્સીના અંદાજે ૯ હજાર બિટકોઈન છે, તેવો ફોરેકસ ટ્રેડિંગ કરે છે જેમાં તેમને દિવસના આઠ ટકા નફો મળે છે, એવી વાતો કર્યા બાદ સુરેશભાઈ વણકર લાલચમાં આવી ગયા હતા અને તેમના પત્ની કૈલાસબેનના નામે . ૩ લાખ સુરેશભાઈ યારે વ્યાજ લેવા જતા હતા ત્યારે એવું સમજાવવામાં આવ્યું બનાવીને રોકાણ કરાવો તો તમને વધુ હતું કે, તમારી નીચે અન્ય સભ્યો ફાયદો થશે, પરંતુ અઠવાડિયા અગાઉ બી–ઝેડની પોંઝી સ્કીમનો પર્દાફાશ થયા બાદ પલ્લાચર ગામના સુરેશભાઈ વણકરે પોતે છેતરાયા હોવાનો અનુભવ કર્યા બાદ તેમણે રવિવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ખુલીને બહાર આવી ફરિયાદ નોંધાવવાની પહેલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech