મીઠાપુરમાં આવેલી ટાટા કંપનીમાં બાયકાર્બ પ્લાન્ટમાં એમ.એમ.એફ. ફ્લોર પરથી રૂ. 18,000 ની કિંમતની 84 કિ.ગ્રા.ની પ્લેટની ગત તારીખ 26 ઓક્ટોબરના રોજ ચોરી થયાનો બનાવ ખુલવા પામ્યો હતો. આ અંગેની કરવામાં આવેલી તપાસમાં ઉપરોક્ત ચોરી સુરજકરાડીના પાલા નાગાજણ વારસાકીયા, રસીદ અબ્દુલસતાર પાસ્તા, વીરા રામા વારસાકીયા અને સિકંદર યુનુસ માંગલીયા દ્વારા કરવામાં આવી હોવાનું ખુલતા આ સમગ્ર બનાવ અંગે ટાટા કંપનીમાં સિક્યુરિટી વિભાગમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા સતીશકુમાર નંદલાલજી રોહિલા (ઉ.વ. 43) દ્વારા ઉપરોક્ત ચારેય શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુસંધાને પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMતો.. ફિલ્મ ‘કરણ અર્જુન’ માં શાહરૂખ સાથે અજય દેવગન હોત
January 22, 2025 12:22 PMછાવામાં મહારાણી યેસુબાઈ તરીકે રશ્મિકાનો દમદાર લુક જાહેર
January 22, 2025 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech