સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાજયની ૧૧ યુનિ.માં આજથી કોમન એકટ લાગુ પડે

  • October 09, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગર. તા.ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન કોમન યુનિવર્સિટી એકટ બહત્પમતીથી પસાર કરવામાં આવ્યો હતો રાયપાલની મંજૂરી મળતા આજથી રાયની યુનિવર્સિટીમાં કોમન એકટ લાગુ પડો છે અને આગામી ૩૦ દિવસની અંદર યુનિવર્સિટી નવા સત્તા મંડળની રચના કરવાની રહેશે અને સામાન્ય રીતે સિન્ડિકેટ અને સેનેટની ચૂંટણીમાં વિવિધ વિધાર્થી પાકના કાર્યકર્તાઓને સ્થાન મળતું હતું પરંતુ હવે નવી વ્યવસ્થામાં એક પણ મંડળમાં વિરોધ પક્ષના કાર્યકર્તાઓને સ્થાન નહીં મળે આમ સરવાળે યુનિવર્સિટી માંથી વિરોધનું રાજકારણ આજથી પૂરું થશે.


રાયમાં ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીમાં યુનિવર્સિટીઓમાં આજથી સત્તાવાર કોમન એકટનો અમલ કરી દેવામા આવયો છે. નવાએકટપ્રમાણેસત્તામંડળોની આજથી કોમન એકટ લાગુ થતાં– રચના કુલપતિઓએ કરવાની છે. આ સેનેટ–સિન્ડિકેટનું અસ્તિત્વ પૂર્ણ થઇ જશે. અને આજ થી ૩૦ દિવસની અંદર યુનિવર્સિટીઓએ નવા સત્તામંડળની રચના કરવાની રહેશે. સામાન્ય રીતે સિન્ડિકેટ અને સેનેટની ચૂંટણીમાં એનએસયુઆઈના વિધાર્થી કાર્યકર્તાઓને સ્થાન મળતું હતું. તે કાર્યકર્તાઓને સ્થાન નહીં, આમ, સરવાળે યુનિવર્સિટીઓમાંથી વિરોધપક્ષનું વર્ચસ્વ ખતમ થઇ જશે.
નવા સત્તામંડળોમાં પણ કુલપતિ એટલે કે સરકાર દ્રારા જે નામો નક્કી કરશે તેની નિયુકિત કરવામાં આવશે તે નક્કી છે. હાલમાં સેનેટ અને સિન્ડિકેટ સહિતની જુદા જુદા મંડળોમાં જે સભ્યોની નિયુકિત કરવામાં આવી છે. તેમની જ નવી વ્યવસ્થામાં પણ ગોઠવણ કરી દેવામાં આવશે તે નક્કી છે. હાલની સ્થિતિમાં સિન્ડિકેટ અને સેનેટની ચૂંટણીમાં કોંગ્રેસ–એનએસયુઆઇના કાર્યકર્તાઓ પણ ચૂંટણી જીતીને આવતાં હતા. નવી વ્યવસ્થા પ્રમાણે હવે એક પણ રાયની તમામ સ૨કા૨ી કોઇપણ આવતો સત્તામંડળોમાં સમર્થિત કોઇપણ અને આવશે સાથે જ કોંગ્રેસ–થઈ જશેજે તમામ છે. સત્તામંડળો આપવામાં સત્તામંડળમાં કોંગ્રેસના કે એનએસયુઆઇના સભ્યને સ્થાન નહીં મળે તે નક્કી છે.


એટલે કે,સત્તાવાર રીતે આજથી યુનિવર્સિટીઓમાં વિરોધ પક્ષનું કોઈ સ્થાન નહીં રહે. અત્યાર સુધી સિન્ડિકેટ કે સેનેટની બેઠકમાં અયોગ્ય લાગે તો કોંગ્રેસએનએસયુઆઇ દ્રારા વિરોધ કરવામાં હતો. જોકે, હવે પછી તમામ માત્ર ભાજપ પ્રેરિતસભ્યો જ હોવાના કારણે નિર્ણયનો વિરોધ પણ નહીં થાય સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવશે.આમ, કોમન એકટના અમલની યુનિવર્સિટીના રાજકારણમાંથી એનએસયુઆઇનું વર્ચસ્વ પૂર્ણ . સૂત્રો કહે છે નવી વ્યવસ્થામાં સભ્યોની નિયુકિત કરવાની છે તે સભ્યોના નામ નક્કી થઈ ચુકયા મોટાભાગે જૂના જોગીઓને જ અને કમિટીઓમાં સ્થાન આવશે તે પણ નક્કી છે
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application