રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે મહાનગરપાલિકા, ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત મહાનગરપાલિકા કક્ષાએ તા. ૪ જાન્યુઆરી ૨૦૨૪ થી ૫ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન અલગ અલગ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં તા. ૪ જાન્યુઆરી ૨૦૨૪ પ્રથમ દિવસે કાર્યક્રમનું ઉદ્દઘાટન કાર્યક્રમના અધ્યક્ષ મહાનગરપાલિકા કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ડેપ્યુટી ચેરમેન રાજદીપસિંહ જેઠવા ,જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારી મુંજાલભાઇ બડમલીયા, ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર વિજેતા અમુલભાઈ પરમાર, જગતસિંહ ઝાલા, મનુભાઈ દીક્ષિત, મહામંત્રી, વ્યાયામ મંડળ ભાવેશભાઈ ભટ્ટ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશકુમાર મેસવાણીયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે કુલ ૧૪ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ ૧૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ૪૧ ટીમો પૈકી ગરબામાં ૧૩ ટીમ, રાસમાં – ૧૦ ટીમ, સ્કુલબેન્ડમાં – ૨ ટીમ અને સમુહ ગીતમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech