અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, અંદાજે ૩૦લાખ યાત્રાળુઓ ઉમટશે

  • September 12, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના પ્રસિદ્ધ યાત્રા હતા અંબાજીના ભાદરવી પૂનમના મેળા નો આજથી પ્રારભં બદલાયો છે ૧૮મી સપ્ટેમ્બર સુધી ચાલનાર આ મહા મેળામાં અંદાજે ૩૦ લાખ ભકતો જોડાશે યાત્રિકોને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે યાત્રિકોને વિનામૂલ્ય ભોજન વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લ ા વહીવટી તંત્રના સહયોગથી શ થતો આ મેળો લોકોની શ્રદ્ધાનુ કેન્દ્રબિંદુ છે.
આ વખતે યાત્રાળુઓ માટે એક કયુઆર કોડ પણ તૈયાર કરવામા આવયો છે.યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના કરવામાં આવ્યું છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમા પ્રારભં થઇ રહ્યો છે. આ મેળો માહિતી લોકેશન સાથે મળી રહેશે. આ વર્ષે ચાર અલગ અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે.
દાંતાથી અંબાજી આવત પાછા ખોડીયાર–બ્રહ્માન માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, હડાદથી અંબાજી તરફ આવતા શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા હોય છે.
યાત્રાળુઓ માટે અંદાજે ૧૨૦૦ બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાજિગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, લોર કાર્પેટ, લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેકિટ્રફિકેશનની વ્યવસ્થા, અિશામક સાધનો, સમાન મુકવાની વ્યવસ્થા વગેરે કરવામાં આવી છે.
અંબાજીના બંને માર્ગેા પર આશ્રયસ્થાનોની સુવિધા, પીવાના પાણીની સુવિધાને સુવ્યવસ્થિત પેવરબ્લોક લોરિંગ સાથે સુવિધાઓ અપગ્રેડ કરવામાં આવી છે. ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪માં હોડીંગ્સ, સાઈનેજીસ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રકચરમાં એકસમાન થીમ આધારીત કુલ ૨૭૦૦ ચો.મી. વિસ્તારમાં બ્રાન્ડીંગની કામગીરી, કુલ ૪૫૦ જેટલા લેગ્સ, ૨૮ જેટલા બોક્ષ પિલ્લ ર, કુલ ૧૦ એન્ટ્રી ગેટ અને ૨ બોક્ષ ગેટ દ્રારા પ્રચાર–પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગબ્બર ટ, અંબાજી મંદિર, અંબાજીમાં પ્રવેશના ત્રણેય દ્રાર, ૫૧ શકિતપીઠ સર્કલ, માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારો માટે લાઇટિંગ ડિઝાઇનમાં સુધારો કરી આ વર્ષે માતાજીના સ્વપ ઉપર થીમબેઝ લાઇટિંગ કરવામાં આવેલ જેથી તમામ સ્થળો પર એક સમાન થીમ આધારિત લાઈટીંગ યાત્રાળુઓ માટે કરવામાં આવી છે. ભાવી ભકતો માટે પ્રસાદ વિતરણ કેન્દ્રો પણ સામાન્યને બદલે અધ્યતન બનાવવામાં આવ્યા છે. મુખ્ય મંદિરને ફલોથી શણગારવામાં આવ્યું છે તેમજ રાત્રીના દરમ્યાન ચાચર ચોકમાં દીવાની લાઈટીંગ કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application