બિલેશ્ર્વરની કલેકટરે કરી મુલાકાત

  • September 02, 2024 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્ર્વર ગામ ખાતે જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી પહોંચ્યા હતા અને તેઓએ બિલેશ્ર્વર ગામ ખાતે ગ્રામજનો સાથે બેઠક યોજી હતી તેમજ જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ બિલેશ્ર્વર ગ્રામ પંચાયત અને તલાટી દફતરની તપાસણી કરી હતી.કલેકટરે ગ્રામજનો સાથે બેઠક યોજી હતી.જેમાં ગામના વિકાસ કાર્યો, આરોગ્ય, શિક્ષણ, પાણી, ખેતી સહિતના મુદ્દે સંવાદ કર્યો હતો.આ તકે તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તેની તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application