પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી 3000 કિલોથી વધુનું ડ્રગ્સ કોસ્ટ ગાર્ડ અને ATSએ પકડ્યું, પાંચ ઈરાનીની ધરપકડ

  • February 27, 2024 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી 3000 કિલોથી વધુ ડ્રગ્સ કોસ્ટ ગાર્ડ અને એટીએસએ પકડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે, સંયુક્ત ઓપરેશનમાં 5 ઈરાનીની ધરપકડ કરવામાં આવી છે.



ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જ્થ્થામાં ડ્રગ્સ પકડાયું  છે. નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સના જથ્થા સાથે 5 ઈરાનીને પણ ઝડપી લેવાયાના સમાચાર મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application