દિલ્હી ખાતે સ્વાતંય પર્વમાં ઉના મહિલા કોલેજની વિધાર્થિનીની પસંદગી

  • August 14, 2024 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનામા ઉના તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી દિકરી ચોસલા પ્રિયંકાની પસંદગી થઈ છે. આગમી ૧૫–૮ના દિલ્હી સ્વતત્રં દિવસની ઉજવણીમાં દેશભરની વિવિધ કોલેજોના સ્વયં સેવકોને સહભાગી થવા આમંત્રણ આપેલ હોય ભકત કવિ નરસિંહ મહેતા યુનવર્સિટી સંચાલિત મહિલા આર્ટસ કોલેજ ઉનાની દીકરી પસંદગી પામતા કોલેજના પ્રિન્સીપાલ ડો. લલિતભાઈ બારીયા, પ્રોગ્રામ ઓફિસર મનોજભાઈ પંડા, વર્ષાબેન મોરી અને કોલેજના સ્ટાફે અભિનદન સાથે શુભ કામનાઓ આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application