20 વર્ષ નાની અભિનેત્રી નિશા દુબેએ ખુલ્લેઆમ કર્યો પ્રેમનો એકરાર, વીડિયો પોસ્ટ કરી કહ્યું- કેટલો ક્યુટ છે
ભોજપુરી અભિનેત્રી નિશા દુબે ચિરાગ પાસવાન પર પોતાનું દિલ હારી બેઠી છે, સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, ચિરાગ પાસવાન બોલિવુડમાં કામ કરી ચુક્યો છે.લોકસભાની ચૂંટણી 2024નું રિઝલ્ટ આવતાની સાથે જ મોદી સરકાર 3.0 સત્તામાં આવ્યા બાદ તેના કેબિનેટના મંત્રીઓની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. સૌથી વધુ ચર્ચામાં એક નામ રહ્યું છે. આ નામ કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાનનું છે.
ચિરાગ પાસવાન એક અભિનેતાની સાથે સાથે રાજનેતા પણ છે. એક્ટિંગમાં નિષ્ફળ રહેતા રાજકારણમાં એન્ટ્રી કરી છે, આજે ચિરાગ પાસવાન પર લાખો છોકરીઓ ફિદા છે. ચિરાગ પાસવાનના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.ત્યારે હવે એક અભિનેત્રી પણ ચિરાગ પાસવાનના પ્રેમમાં પડી છે.
ભોજપુરીની આ અભિનેત્રીએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર ચિરાગ પાસવાનને પોતાના દિલની વાત કહી છે. આ અભિનેત્રી બીજી કોઈ નહિ પરંતુ નિશા દુબે છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ચિરાગ પાસવાનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયમાં ચિરાગ પાસવાન શપથ લઈ રહ્યો છે. નિશાએ પોતાનો ક્રશ પણ કહ્યું છે.
આટલું જ નહિ અભિનેત્રીએ ચિરાગ પાસવાનને આ વીડિયો ટેગ કરતા લખ્યું યાર યે બંદા ઈતના ક્યુટ ક્યો હૈ, હવે આ વીડિયો પર ચાહકોનું રિએક્શન પણ આવી રહ્યું છે.નિશા દુબે ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે.નિશા રાંચીની રહેવાસી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાધના કોલોની બીજા ગેટ પાસે ફરસાણની દુકાનમાં લાગી આગ
June 26, 2024 07:26 PMજામનગર મહાનગરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
June 26, 2024 06:15 PMજામનગર: નવ વર્ષના બાળકના મોત અંગે DYSPએ વિગતો આપી
June 26, 2024 06:06 PMજામનગર: ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના અધ્યક્ષ સ્થાને શાળા નં 46માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
June 26, 2024 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech