ગળપાદર શાંતિધામ પાસે નદીમાં પડી બાળક જતાં લાપતા બન્યો હતો. લાપતા બનેલા બાળકને શોધવા માટે પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા હતા.
સૂત્રોમાંી મળતી માહિતી મુજબ આજે ગળપાદર પાસેની નદીમાં વર્ષામેડી સીમમાં આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતા પવન (ઉંમર વર્ષ ૭) અન્ય બાળક સો રમતો હતો ત્યારે એકાએક નદીમાં પડી ગયો નદીમાં બાળક પડી ગયો હોવાની જાણકારી મળતા જ પરિવારજનો અને લોકોએ દોડધામ શરૂ કરી હતી. ઇ.આર.સીને પણ જાણ કરવામાં આવતાં તેની ટીમ દોડી આવી હતી અને લાપતા બનેલા બાળકની શોધખોળ શરૂ કરી હતી. કલાકો સુધી શોધ ખોળ કરવામાં આવ્યા છતાં મોડી સાંજ સુધી પતો લાગ્યો ન હોવાની વિગતો બહાર આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારના 11 કરોડના અનુદાન સહિત કુલ રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત
September 21, 2024 08:20 PMતિરુપતિ લાડુમાં 'અમૂલ' ઘીના ઉપયોગની અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી, 7 લોકો સામે FIR
September 21, 2024 06:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech