શનિવારે ગુજરાત સરકારમાં નવા નિમાયેલા મુખ્ય સચિવે 68 આઇએએસ અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપ્યા હતા. હવે ગુજરાત કેડરના બે આઇએએસ અધિકારીને વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં એકને સ્પેશિયલ સેક્રેટરીનો ચાર્જ આપવામાં આવ્યો છે.
શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને બંદર અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે નાણા વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી ટી. નટરાજનને ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ કંપની લી. ભરૂચના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મુસ્લિમ 'અરબ જમાત' ના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઇ
February 03, 2025 07:11 PMસ્પેશીયલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જામનગરમાં જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
February 03, 2025 06:59 PMજામનગર જિલ્લામાં તહેવારો અને ચૂંટણીને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
February 03, 2025 06:53 PMજામનગરમાં જીલ્લા કક્ષાની માનસિક ક્ષતિગ્રસ્ત કેટેગરીની એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ
February 03, 2025 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech