આટકોટના ખારચીયામાં કમોસમી વરસાદથી ચેકડેમ છલકાયા

  • November 29, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ નજીક ખારચીયામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વીરનગર બળધુઇ સહિત વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો જેને લઇને ચેકડેમમાં ફરી નવાં નીર છલકાઈ ગયાં હતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી ઘઉં, જીરુ, ચણા પાકને નુકસાની પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application