તહેવારોની ઉજવણી દરેક વિસ્તારની અલગ અલગ પરંપરાગત થતી હોય છે તેમા ફાગણસુદ પુનમનાં હોળી (હુતાસણી) નો તહેવાર ચોટીલા પંથકમાં વર્ષોની પ્રણાલીકા મુજબ ચામુંડા માતાજીના ડુંગર ઉપર સાંજની આરતી બાદ ડુંગર ટ્રસ્ટનાં મહંત પરિવાર દ્વારા પ્રગટાવવામાં આવે પછીજ તેની જવાળાઓ જોઇને ચોટીલા શહેરમાં અને તાલુકાનાં આસપાસનાં ગામડાઓમાં આજે પણ હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે.
આ પરંપરા વર્ષોથી ચાલી આવતી રહી છે. તેમજ અનેક સમાજોમાં નાના છોકરાવને હુતાસણીના વર કરવાની રસમ કરવામાં આવે છે તેમા છોકરાઓને વરરાજા જેવો પહેરવેશ પહેરાવી હોળીની ચાર પ્રદક્ષિણા ફેરવવામાં આવે છે અને આવા પરીવારોમાં લગ્ન જેવો માહોલ અને ઉત્સાહ હોય છે.
ચોટીલા ડુંગર ઉપર હોલીકા દહનમાં છાણા, કપુર, શ્રીફળ, ચુંદડી અને માટલીમાં ધાન મુકી આરતી પછી પ્રાગટય કરવામાં આવેલ જેના દર્શનનો લાભ લેવા યાત્રિકોની ભીડ ઉમટેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech