આજે રામભકત હનુમાનજીની જયંતિ હોય 60 વર્ષથી જે જગ્યાએ અખંડ રામધૂન ચાલે છે એવા ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા બાલા હનુમાન મંદિરમાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, સવારે યોજાયેલી વિશિષ્ટ આરતીમાં રામભકતો જોડાયા હતાં જયારે સાંજે દર વર્ષની જેમ આ વખતે પણ 7:30 વાગ્યે મહાઆરતી યોજવામાં આવી છે જે આરતીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. મંદિરની મૂર્તિને વિવિધ શણગાર અપાયો છે તેમજ બાલા હનુમાન મંદિરમાં પણ વિશિષ્ટ શણગાર અપાયો હોય સવારથી જ ભકતોની ભારે ભીડ આ મંદિરમાં જોવા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું જાણો પહેલું નિવેદન, કોણ બનશે આગામી CM?
November 23, 2024 04:09 PMદિલજીત દોસાંજના કોન્સર્ટની ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ, મુંબઈમાં આ તારીખે છે કોન્સર્ટ
November 23, 2024 04:04 PMચોરાઉ બાઈક સાથે કાથરોટાના શખસને પકડી પાડતી પોલીસ
November 23, 2024 04:02 PMરૂા.૭ લાખના ચેક રિટર્નના બે કેસમાં મહિલાને એક એક વર્ષની જેલ સજા
November 23, 2024 04:01 PMહાર્ટ અટેકથી મુત્યુ યથાવત મહિલા–પ્રૌઢએ દમ તોડ
November 23, 2024 03:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech