જુનિયર કલાર્કની પરીક્ષા રદ થતાં મોડાસા બસ સ્ટેન્ડ પર પરિક્ષાર્થીઓનો જમાવડો

  • January 29, 2023 10:51 PM 


@aajkaalteam 
જુનિયર કલાર્કની પરીક્ષા રદ થતા અરવલ્લી જિલ્લાના પરિક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. જિલ્લાના અંદાજીત 26 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપ્યા વગર જશે પરત. મોડાસા બસ સ્ટેન્ડ પર પરિક્ષાર્થીઓનો જમાવડો. મોડાસા ટાઉન પોલીસ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી.પરીક્ષા રદ્દ થતા પરિક્ષાર્થીઓના ઉમ્મીદો પર ફર્યું પાણી. એસ.ટી. વિભાગ દ્વારા પરિક્ષાર્થીઓને ટિકિટ ભાડા વગર વતનમાં પહોંચાડવાનો નિર્ણય કરાયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application