જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા દ્વારકામાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં રોવા મળ્યો રોષ

  • January 29, 2023 10:48 PM 

@aajkaalteam 

આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા અનેક ઉમેદવારોના સપના રોડાયા છે, પેપર લીક કરનારાએ ગુજરાતભરના લાખો બેરોજગારોનું ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે. ત્યારે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ થતાં દ્વારકા માં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં  ભારે રોષ જોવા મળ્યો છે. દ્વારકામાં 40 થી વધુ કેન્દ્ર પર 11 હજાર જેટલા ઉમેદવારો પરિક્ષા આપવાના હતા. દ્વારકામાં બહારના અલગ અલગ જિલ્લાઓમાંથી વહેલી સવારે ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. આક્રોશ સાથે ઉમેદવારોએ સરકાર તેમજ પરીક્ષાની સિસ્ટમ સામે સવાલો ઉભા કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application