દ્વારકાના નવા ગોમતી ઘાટ પર બંધ કરાવાઇ ઉંટ સવારી: સંખ્યાબંધને પોલીસ મથકે લઇ જવાયા

  • March 20, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના નવા ગોમતી ઘાટ ખાતે નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ઉંટ સવારી બંધ કરવામાં આવી છે, સંખ્યાબંધ સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે, હાલ ધૂળેટીના તહેવારના લીધે અસંખ્ય કૃષ્ણભક્તો દ્વારકાનગરી ખાતે કાના સંગ રંગે રમવા આવી રહ્યા છે ત્યારે યાત્રિકો ઉંટ સવારીનો પણ આનંદ લેતા હોય છે, ઉંટ સવારી બંધ કરાવવા માટે હાલ તંત્ર તરફથી  કોઇ કારણ દર્શાવવામાં આવ્યું નથી, ઉંટ સવારી ક્યારે શ‚ થશે ? એ પણ હાલ જણાવાયું નથી, હાલ પૂરતી ઉંટ સવારી પોલીસ તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application