નવા વર્ષના પ્રથમ દિવસે લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં ફરી એકવાર દોઢ પિયાના વધારાની જાહેરાત કરી છે. આ નવો ભાવ આજથી અમલી બન્યો છે.
ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં ૧ પિયો વધારો કર્યેા હતો ત્યાર બાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ ૧ પિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧ ડિસેમ્બરથી ગેસ કંપની દ્રારા સીએનજીના ભાવમાં દોઢ પિયો વધારો કર્યેા હતો ત્યાર પછી હવે ફરી નવા વર્ષમાં ૧ જાન્યુઆરીથી દોઢ પિયાના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.
જૂનો ભાવ ૭૭.૨૭ પિયા હતો જે આજથી ૭૯.૨૬ પિયા થયો છે. છેલ્લા ૬ મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં ૫ પિયાનો વધારો કરાયો છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું ૪.૫૦ લાખ પિયાનું ભારણ વધશે. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહનચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે તેવી વાહનચાલકોમાં ચર્ચા છે.
ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં ૧ પિયો વધારો કર્યેા હતો. ત્યારબાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ ૧ પિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧ ડિસેમ્બરથી ગેસ કંપની દ્રારા સીએનજીના ભાવમાં દોઢ પિયો વધારો કર્યેા હતો ત્યાર પછી હવે ફરી નવા વર્ષના પ્રથમ દિવસે જ દોઢ પિયાના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લા ૬ મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં ૫ પિયાનો વધારો કરાયો છે.
સુરતમાં રિક્ષા–કાર મળી અંદાજે દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં રોજનો અંદાજે ૩ લાખ કિલો સીએનજીનો ઉપયોગ થાય છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું ૪.૫૦ લાખ પિયાનું ભારણ વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech