Burning Car : રાજકોટમાં કોઠારીયા રોડ નજીક નવેનવી કારમાં આગ ભભુકી, આગે આજુબાજુના વાહનોને પણ લીધા ઝપેટમાં

  • July 29, 2023 01:33 PM 


રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતી. કોઠારીયા રોડ પર ગોકુલ પાર્ક સોસાયટી પાસે કારમાં આગ લાગી હતી. નવેનવી કારમાં આગ લાગતાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. કારમાં આગ લાગતા આજુબાજુમાં રહેલા ટુ વ્હીલર પણ આગની ઝપેટમાં આવતા નુકશાન પહોંચ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application