શેરબજારેઈતિહાસ બનાવી દીધો છે. સેન્સેક્સે બુધવારે બજારની શરૂઆત તાં જ પહેલીવાર ૮૦૦૦૦નો આંકડો વટાવ્યો હતો. વિશ્વ સ્તરે પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય ઈન્ડેક્સમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી ઈન્ડેક્સ પણ આ સો ૨૪૨૫૦ની સપાટીને સ્પર્શી ગઈ હતી. બેન્કોના સ્ટોક્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.
જો કે કારોબારની શરૂઆતની ોડી મિનિટોમાં બજારની ગતિ ોડી ધીમી પડી હતી, પરંતુ તે પહેલા લાઈફટાઈમ હાઈ લેવલનો નવો રેકોર્ડ બન્યો હતો. તેજી કાબુમાં આવી તે પહેલાં સેન્સેક્સ ૮૦,૦૭૪.૩૦પોઈન્ટની નવી ટોચે અને નિફ્ટી ૨૪,૨૯૧.૭૫ સો ઓલટાઈમ હાઇ પોઈન્ટ પર પહોંચ્યો હતો. બુધવારે શેરબજારમાં તોફાની શરૂઆત રહી. સેન્સેક્સમાં એકસો ૪૮૧.૪૪ પોઈન્ટ એટલે કે ૦.૬૧%નો ઉછાળો આવ્યો હતો. તે ૭૯૯૯૨.૮૯ પર ઓપન યું અને અમુક જ મિનિટોમાં ૫૯૭.૭૭ પોઈન્ટના ઉછાળા સો ૮૦૦૦૦ને પાર ઇ ગયું. તે છેલ્લે ૮૦૦૩૯.૨૨ ના લેવલને સ્પર્શી ગયું હતું. મંગળવારે ક્લોઝિંગ વખતે સેન્સેક્સ ૦.૦૪% ગગડી ૭૯૪૪૧.૬૬ ના લેવલે બંધ યું હતું. જ્યારે નિફ્ટીમાં પણ ૦.૦૭%નો ઘટાડો યો હતો અને તે ૨૪૧૨૩.૮૫ના લેવલ પર બંધ યું હતું. સવારે એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ તા નેસલે ટોપ ગેનરમાં રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયા નગરપાલિકા દ્વારા ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ સફાઈ કર્મચારીના પરિવારને સહાય
November 14, 2024 10:41 AMદ્વારકા: અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે પગલા લેવા કલાપ્રેમીઓની પ્રબળ માંગ
November 14, 2024 10:36 AMકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech