બૌઘ્ધ સમાજ જામનગર દ્વારા માનવ કલ્યાણ અને મનની શાંતી અર્થે સપ્તાહના દર રવિવારે સાંજે 6 થી 7 વાગ્યે ડો. આંબેડકરની પ્રતિમા બુઘ્ધપ જામનગર મ્યુ. કોર્પોરેશન લાલબંગલા પાસે શ કરવામાં આવેલ છે, બુઘ્ધ ધમ્મ વંદના કાર્યક્રમને શહેરમાં ખુબ સારો આવકાર મળેલ છે, આ કાર્યક્રમમાં બુઘ્ધ વંદના, બુઘ્ધ દર્શન તેમજ આનાયાન જ્ઞાન શિખવવામાં આવી રહયું છે જેથી શ્રોતાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહયો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઇ પરમાર, માધવજીભાઇ ચાવડા, રમેશભાઇ રાઠોડ, કાનજીભાઇ, મહીંડા, અનિલ કટારીયા, વિજય મકવાણા, દિવ્યેશ રાઠોડ, એએસઆઇ મનુભાઇ મકવાણા, ગુલાબભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇ ભગત, સુશીલાબેન ગોહીલ, વંદનાબેન ચૌહાણ, દક્ષાબેન મકવાણા વગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહયા છે તેમ બૌઘ્ધ સમાજ જામનગરના પ્રમુખ મિલિન્દકુમાર આર. મકવાણાની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech