દારૂબંધીની ઐસી કી તૈસી: જાહેરમાં જ બોટલ કાઢી લગાવ્યા પેગ

  • August 01, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દારૂબંધીની ઐસી કી તૈસી કરતો એક વિડિયો આજરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક શખસ પાનની દુકાન પાસે જાહેરમાં બોટલ કાઢી પોલીસથી બેખોફ બની જાહેરમાં જ પેગ લગાવવાનું શ કરી દીધું હતું.આ અ શખસ પોલીસને પડકાર ફેંકતો હોય તેમ જાહેરમાં મદિરાપાન કરી રહ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો મવડી ચોકડી પાસેની જય ખોડીયાર પાનની દુકાન પાસેનો હોવાનું માલુમ પડું છે. ત્યારે આ બાબતે પોલીસે તપાસ શ કરી છે.
સોશિયલ મીડિયામાં આજરોજ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક શખસ જાહેરમાં પાનની દુકાન પાસે આવી દાની બોટલ કાઢી કોઈપણ પ્રકારના ડર વગર જાહેરમાં જ પેગ લગાવતો હોય તેવું નજરે પડું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો મવડી ચોકડી પાસે જય ખોડીયાર પાનની દુકાનમાં હોવાનું માલુમ પડું છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયોને લઈને તપાસ શ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application