શહેરના ચુનારાવાડ ચોક પાસે શિવાજીનગરમાં રહેતા શખસના મકાનમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી અહીંથી ૪૮ કવાર્ટર બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. યારે કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે સોખડા રોડ પાસેથી એકટીવામાં દાની બોટલ સાથે બેડીપરાના શખસને ઝડપી લીધો હતો.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ બી.જે. જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ચુનારાવાડ ચોક પાસે શિવાજીનગર શેરી નંબર ૨૧ માં રહેતા ઉમેશ વલ્લભભાઈ ઓળકીયા(ઉ.વ ૩૩) ના મકાનમાં દરોડો પાડતા અહીંથી પિયા ૫૨૮૦ ની કિંમતના ૪૮ દાના ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે આ શખસ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
યારે અન્ય એક દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન સોખડા રોડ માલધારી હોટલ પાસે એકિટવામાં શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા શખસને અટકાવી એકટીવાની તલાસી લેતા તેમાંથી દાની એક બોટલ મળી આવી હતી. જેથી એકટિવાચાલક ઈત ફિરોજભાઈ મિર્ઝા(ઉ.વ ૨૪ રહે. બેડીપરા) સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech