જૂનાગઢ તાલુકાના ખડીયા ગામના બુટલેગર દ્રારા વિદેશી દાની હેરાફેરી થતી બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાંખડીયા થી તોરણીયા તરફ જતા રસ્તે અવાવં જગ્યામાં દરોડો પાડતા બાવળની ઝાડી કેમાં છુપાવેલ ૫.૭૧ લાખનો દા ઝડપાયો હતો.ત્યારબાદ પોલીસે બુટલેગરના ઘરે દરોડો પાડતા મકાનમાંથી ૭.૬૮ લાખની કિંમતના બિયરના ટીન અને મકાનની બહાર દાની હેરાફેરી માટે રાખેલી ટેમ્પો ઝડપી લીધી હતી બંને દરોડામાં પોલીસે દા અને વાહન મળી કુલ .૧૬.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમ્યાન હાથ ન આવેલ બુટલેગરને ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે તાલુકા પોલીસ માંથી પ્રા વિગત મુજબ જૂનાગઢ તાલુકા પોલીસને ખડીયા ગામમાં રહેતા બુટલેગર અબાહસન મકરાણીએ દાનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી.તપાસમાં ખડીયા થી તોરણીયા ગામ તરફ જતા રસ્તે અવાવં પડતર જગ્યામાં તપાસ કરતા બાવળની ઝાડી ઝાંખરામાં છુપાવેલ વિદેશી દાની ૧૧૯ પેટી સગેવગે થાય તે પહેલા જ ઝડપી .૫.૭૧ લાખની કિંમતની ૨૯૪૦ વિદેશી દાની બોટલ કબજે કરી બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. તાલુકા પોલીસની ટીમે તોરણીયા પાસેથી ખડિયા ગામના બુટલેગર નો દાનો મોટો જથ્થો ઝડપી લીધા બાદ બુટલેગરને ઝબ્બે કરવા ખડીયા ગામે આવેલ તેના મકાને દરોડો પડો હતો. મકાનમાં તલાસી દરમિયાન ૫૧૨૪ નગં બિયરના ટીન સાથેની ૧૭૬ પેટી કબજે કરી હતી.તેમજ મકાન પાસે દાની હેરાફેરી માટે રહેલ ટેમ્પો વાહન ઝડપી બિયરના ટીમ અને વાહન મળી ૧૦.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.તાલુકા પોલીસ ની ટીમે બંને સ્થળે પાડેલા દરોડામાં દા અને વાહન મળી કુલ ૧૬.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કરી હાથ ન આવેલ બુટલેગર અબા હસન મકરાણી સામે પ્રોહિબિશન અંતર્ગત ગુન્હો નોધી ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech