વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, CISF અને પોલીસ દ્વારા ચેકિંગ શરુ

  • June 18, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ એરપોર્ટ ઓથોરીટીને મળ્યો હતો. જેને કારણે તંત્ર દોડતું થયું છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હતી. બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની મદદથી પોલીસે તપાસ ચાલુ કરી છે. જેમાં એક કારમાંથી ઇલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application