જામજોધપર-લાલપુર વિસ્તારના યુવા ધારાસભ્ય હેમતભાઈ ખવાના જન્મદિવસે મારૂતિ એજયુકેશન ટ્રસ્ટ્ર દ્વારા સોની મહાજન વાડી ખાતે તા. ૧૮-૧૦ ૨૦૨૪ને સવારે રક્તદાન કેમ્પનું આયોજન સવારે ૯-૩૦ કલાકથી બપોરે ૨-૦૦ વાગ્યા દરમ્યાન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં વિવિધ ક્ષેત્રના મહાનુભવો સામાજીક સંસ્થાના અગણીઓ રક્તદાતાઓને પ્રોત્સારીત કરવા ઉપસ્થિત રહેશે. તો આ રકતદાન કેમ્પમાં વધુને વધુ રક્તદાન કરવા રકતદાતાઓને પધારવા અનુરોધ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech