જામનગર: ઓશવાળ સેન્ટર નજીક મધરાત્રે હિટ એન્ડ રનની ઘટના, બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ

  • July 11, 2024 11:50 AM 

જામનગર: ઓશવાળ સેન્ટર નજીક મધરાત્રે હિટ એન્ડ રનની ઘટના, બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ


જામનગર શહેર માં મોડી રાત્રે ઓશવાળ સેન્ટર નજીક અજાણ્યા મોટર કાર વાહનનીઠોકરે સર્જાયો અકસ્માત ઘટનામાં બાઈક સવાર યુવક ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફત તાત્કાલિક ધોરણે જી.જી. હોસ્પિટલ માં ખસેડાયો ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પરિજનો હોસ્પિટલ પહોંચ્યા. બે દિવસ અગાઉ પણ એક અલિયાબાડા યુવાનો "હિટ ઍન્ડ રન" ના લીધે મૃત્યુ નિપજયું હતું: આજે ફરી એક યુવાન હિટ એન્ડ રન નો શિકાર બન્યો હતો..
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application