રાજકોટ શહેર પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. EOWના પીઆઇ જે.એમ. કૈલાને લીવ રિઝર્વમાં મુકાયા છે અને કોન્સ્ટેબલ જગદીશ વાંકની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.
ચર્ચાતી વિગતો મુજબ એક કારખાનેદારની કિંમતી ઓડી કાર શો રૂમમાંથી બારોબાર EOWની ટીમ લઈ આવી હતી. જે મામલો હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો. અત્યારે પોલીસ અને ફરિયાદી વચ્ચે સમાધાન થઈ ગયુ છે. પરંતુ તારીખ 26ના રોજ આ ફરિયાદ સંદર્ભે હાઈકોર્ટમાં સુનાવણી હોવાથી હાઈકોર્ટ કોઈ આકરૂ પગલુ ભરે તે પહેલા સ્થાનીક લેવલે પીઆઈ અને કોન્સ્ટેબલ સામે પગલા લેવાયા હોવાની ચર્ચા છે.
અત્યારે ચાર્જ એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાને સોંપવામાં આવ્યો છે. કદાચ 26 તારીખના રોજ હાઈકોર્ટમાં ફરિયાદી ફરિયાદ પાછી ખેચી લે અને સમગ્ર મામલો સમેટાઈ જાય તો પીઆઈ કૈલા EOWમાં પરત ફરે તેવી સંભાવના અને ચર્ચા ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ જામનગરમાં બહુજન પાર્ટી દ્વારા કરવામાં આવ્યો વિરોધ
December 25, 2024 02:16 PMકઝાકિસ્તાનમાં વિમાન ક્રેશ થતા આગનો ગોળો બન્યું, 42 મુસાફરના મોતની શંકા, જુઓ વીડિયો
December 25, 2024 01:25 PMહળવદ : સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમતોત્સવનું આયોજન, 750થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
December 25, 2024 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech