એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં મોટી બેદરકારી સામે આવી છે. ફ્લાઈટમાં એક યાત્રીના ખોરાકમાંથી મેટલની બ્લેડ મળી આવી હતી. આ વાતની પુષ્ટિ એરલાઈન્સે જ કરી છે. એરલાઇનના અધિકારી રાજેશ ડોગરાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા પુષ્ટિ કરે છે કે અમારી એક ફ્લાઇટમાં મુસાફરોના ખોરાકમાં ધાતુની વસ્તુ મળી આવી હતી.
તેને વધુમાં કહ્યું કે તપાસ પછી જાણવા મળ્યું કે તે અમારા કેટરિંગ પાર્ટનરની સુવિધાઓમાં વપરાતા વેજીટેબલ પ્રોસેસિંગ મશીનમાંથી મળી આવી હતી. અમારા દ્વારા કેટરિંગ પાર્ટનર્સ સાથે મળીને આવી ઘટનાઓને રોકવા માટેના મજબૂત પગલાં લેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટર, દવા, અદ્યતન મશીનની અછત
December 19, 2024 11:46 AM૨૫ ડિસેમ્બર શુસાસન દિવસે રાજયમાં નવી નવ મહાનગર પાલિકાનો થશે ઉદય
December 19, 2024 11:46 AMરાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ
December 19, 2024 11:44 AMજેતપુરના ઉમરાળી પાસે અકસ્માતમાં બે કૌટુંબિક ભાઇના મોત નિપજયા
December 19, 2024 11:39 AMસલાયા બંદરમાં ફિશિંગ અધિનિયમનું ઉલ્લંઘન કરતા માછીમારો સામે કાર્યવાહી
December 19, 2024 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech