પોરબંદર નજીકના ભાવપરા ગામે આધેડે પોતાના મકાનમાં જ ગેસ ઉપર દાની ભઠ્ઠી શરુ કરી હતી જ્યાં ત્રાટકેલી પોલીસે ૯૭૨૦ા.નો મુદામાલ કબ્જે કર્યો છે.
ભાવપરામાં દરોડો
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાએ પોરબંદર જિલ્લામાં દા, જુગારની બદી સદંતર નેસ્તનાબુદ કરવા માટે ખાસ સુચના કરેલ હોય અને ે પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ખાસ જિલ્લામાં દા- જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સારુ સુચના આપેલ હોય અને જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર એમ.ડી.વાળા તથા મીયાણી મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મીયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ભરત કાનાભાઇ ઓડેદરાને બાતમી રાહે હકીકત મળેલ કે ભાવપરા ગામે રહેતા અરજન વણઘાભાઇ ગોઢાણીયા પોતાના ઘરે દેશી દાની ભઠ્ઠી ચલાવતો હોય અને હાલ તેની આ પ્રવૃત્તિ ચાલુ છે. જેથી તુરંત જ હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા આ દેશી દા બનાવવાનો આથો લી. ૨૮૦ ખાલી કેરબા નંગ-૪, પતરાના બોઇલર નંગ-૧, ગેસ સીલીંડર નંગ-૧, તથા ગુસનો ચુલો નંગ-૧ એમ કુલ કિ. ા. ૯૭૨૦નો મુદ્ામાલ મળી આવેલ જેથી ઉપરોકત ઇસમ વિધ્ધ પ્રોહી. એકટની કલમ ૬૫ (એફ) મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર એમ.ડી.વાળા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એમ. મોકરીયા, પોલીસ કોન્સ્ટેબલ ભરત કાનાભાઇ ઓડેદરા તથા પોલીસ લોકરક્ષક આશિષ નેભાભાઇ મીયાણી મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી.
દાના અન્ય દરોડા
ખારવાવાડના અજય રામજી બાદરશાહીને કીર્તિમંદિર પાછળથી ૨૦૦ ા.ના દા સાથે પકડી પાડયો હતો. કડિયાપ્લોટ શેરી નં-૭માં રહેતા હરીશ નટવરલાલ રાઠોડને ૨૪૦૦ ા.ના દા સાથે પકડી લેવાયો હતો. જ્યારે ઝુંડાળામાં પોરાઇ માતાજીના મંદિર પાસે રહેતી કાજલ દીપુ રાઠોડને ૧૦૦૦ ા.ના દા સાથે, સુભાષનગરના સુકલ કા ચામડીયાને ૨૦૦૦ાના દા સાથે પકડી લેવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech