આધુનીક યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધતા સાયબર ક્રાઇમના બનાવોમાં વધારો જોવા મળેલ છે. જેથી સાયબર ક્રાઇમના બનાવો અટકાવવા, જાહેર જનતા ને સાયબર ક્રાઇમથી જાગૃત કરવા ગુજરાત સરકાર દ્વારા "સાયબર સુરક્ષિત ગુજરાત પ્રોજેક્ટને અમલમાં મુકવામાં આવેલ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિટિશ હાઇકમિશન ન્યુ દિલ્લી અને ગુજરાત પોલીસ દ્વારા સાયબર સિક્યોરીટી પાર્ટનરશિપ અંગે ખઘઞ કરવામા આવેલ છે. જે અનુસંધાને ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ, ભાવનગર અને ડો. હર્ષદ પટેલ, પોલીસ અધિક્ષક ની સુચના હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એ.આર.વાળા, સાયબર ક્રાઇમ સેલ તેમજ પોલીસ ઇન્સપેક્ટર ડી.યુ.સુનેસરા જઘૠ ના માર્ગદર્શન હેઠળ શહેરની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સાયબર સિક્યોરિટી ફોર સ્ટુડન્ટ્સ" સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ સેમિનારમાં બ્રિટિશ હાઇ કમિશન તરફથી આવેલ એક્સપર્ટ ઈશાન ગુપ્તાની ટીમ દ્વારા સેમિનારમાં ઉપસ્થિત ૭૦૦ થી ૭૫૦ વિદ્યાર્થીઓને ઈુબયિ તયભીશિિું અક્ષમ ઈવશહમ ઈુબયિ જફરયિું ના વિષય પર માહિતી આપી હતી.
જેમાં ઙફતતૂજ્ઞમિ એટલે શુ..? ઙફતતૂજ્ઞમિ કેવો બનાવવો, વિદ્યાર્થીઓને પોતાનુ બેંક એકાઉન્ટ તથા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ કઇ રીતે સુરક્ષિત રાખવા, કોઇપણ ઠયબતશયિં ઓપન કરતી વખતે શુ તકેદારી રાખવી..? ઈુબયિ બીહહુશક્ષલ, ઈુબયિ જફિંહસશક્ષલ, ઈુબયિ ૠજ્ઞિજ્ઞળશક્ષલ, વગેરે જેવા સાયબર ક્રાઇમના બનાવો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સેમીનાર દરમ્યાન જઘૠ ભાવનગરના પોલીસ ઇન્સપેક્ટર ડી.યુ.સુનેસરા, હે.કોન્સ યોગીનભાઇ ધાંધલીયા, હે.કોન્સ રાજેન્દ્રસિંહ ગોહિલ, પો.કોન્સ હરેશભાઇ મકવાણા અને નીલમબાગ પોલીસ સ્ટેશનના વુ.પો.કોન્સ પુષ્પાબેન ભટ્ટ, પો.કોન્સ રણજીતભાઇ મોરી અને સાયબર ક્રાઇમ સેલના પો.કોન્સ વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ પ્રવિણભાઇ પરમાર દ્વારા સેમિનારમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી બચવા માટે જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech