ગુજરાત રાજયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા ગઈકાલે સાંજે સનદી અધિકારીની બદલીનો નાનકડો હત્પકમ કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈને ફરી ઔડામાં મૂકવામાં આવ્યા છે અને વધારાનો ગુડાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૮ની બેચના આ અધિકારી મુખ્યમંત્રી ની ગુડ બુકમાં હોવાથી રાજકોટમાં બનેલા અિકાંડ પછી તેમને વિશેષ જવાબદારી સાથે રાજકોટ મોકલાયા હતા.
રાજકોટમાં અિકાંડ બાદ ત્યાં મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકાયા ત્યારથી એમનું બે–ચાર મહિના બાદ ઔડામાં પરત આવવું નિશ્ચિત મનાતું હતું, કેમકે ઔડામાં એમની અઢી વર્ષની કામગીરી ખુબ જ પ્રશંસનીય રહી હતી.તેઓ ગત જૂનમાં એમની પાસે ગાંધીનગર અર્બન ડેવલપ ઓથોરિટીગુડાનો પણ વધારાનો ચાર્જ હતો, તે પણ ફરી એમને સુપરત થયો છે. રાય સરકારે ઘણા સમય બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડમાં પણ ફુલફલેડ ચેરમેનની નિમણૂક કરી છે, આ જગ્યાએ ૨૦૦૯ બેચના આઇ એએસ તુષાર ધોળકિયા મુકાયા છે, જેઓ ગુજરાત રાય નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડિરેકટર તરીકેની વધારાની જવાબદારી સંભાળતા હતા. તેમની જગ્યા પર ગુજરાત રાય પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ મયુર મહેતાને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
યારે પી જે ભગદેવ બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના એમડી જેમને સભ્ય સચિવ ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં વધારાનો ચાર્જ સોપાયો છે. તુષાર સુમેરા કલેકટર ભચને મ્યુનિસિપલ કમિશનર રાજકોટ તરીકે મૂકવામાં આવ્યા છે તુષાર ધોળકિયા નિયામક અધિક નાગરિક પુરવઠા એમડી પુરવઠા નિગમને ગુજરાત રાય ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકે મૂકવામાં આવ્યા છે આમ ગઈકાલે મોડી સાંજે રાજય સરકાર દ્રારા અધિકારીઓની બદલી નો નાનકડો રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો છે હજુ પણ આવતા દિવસોમાં વધુ બદલીઓ આવે તેવી સંભાવના નિશ્ચિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech