જમજીરના ધોધનો નજારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર, ઉપરવાસમાં વરસાદ પડતા ધોધ ફરી વહેતો થયો. ગીરગઢડાના જામવાળા નજીક આવેલો જમજીરનો ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સાૈંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લાવ્હો છે. આ જમજીરનાં ધોધમાં વર્તમાન ચોમાસાની સિઝન દરમિયાન નવા નીર આવતા ધોધનું સાૈંદર્ય સોળે કળાએ ખીલી ઉઠું છે.
મધ્યગીરમાંથી નીકળતી શીંગવડો નદી અહીં ધોધ સ્વપે વહે છે. ચોમાસા દરમિયાન આ ધોધ વિશાળ પ ધારણ કરે છે. આ ધોધનું દ્રસ્ય જેટલું મનોરમ્ય છે એટલુંજ ભયાવહ પણ છે. ગીરગઢડા તાલુકાનાં જામવાળા પાસે આવેલા પ્રખ્યાત જમજીરનાં ધોધમાં નવું પાણી આવતા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ટુરિસ્ટ ધોધનો આનદં લઈ રહ્યા છે. પરંતુ પર્યટકોને આ ધોધની ભયાનકતાનો ખ્યાલ હોતો નથી. આથી કેટલાક લોકો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકીદે છે. પ્રસિદ્ધ જમજીરના ધોધ દ્રશ્ય સામે આવ્યા હતા. જમજીરના ધોધનો નજારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતો આ ધોધ વરસાદ પડતા ફરી વહેતો થયો છે અને આ નજારો જોવા દૂર દૂરથી પ્રવાસીઓ ગીરમાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMમાઉન્ટ એવરેસ્ટ પર ચઢવું હવે થયુ વધુ મોંઘુ, નેપાળે વધારી 36 ટકા ફી...આટલો થશે ખર્ચ
January 23, 2025 07:08 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMજામનગરના બર્ધનચોકમા તંત્રની ફરી કાર્યવાહી, ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દુર કરાયા
January 23, 2025 06:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech