બનેવીએ સાળાના મકાન પર કબજો જમાવ્યો
ઓખામાં નવીનગરી વિસ્તારમાં આવેલા મદ્રેસાની બાજુમાં રહેતા મહમદરફીક આમદભાઈ વસા નામના ૬૫ વર્ષના મુસ્લિમ વૃદ્ધની માલિકીની ઓખામાં આવેલી સીટી સર્વે નંબર ૩૯૪ ની ૯૧૫.૦૬ ચોરસ મીટર મિલકત પૈકીની ૫૧૮.૫૮ ચોરસ મીટર જમીનમાં આવેલું ૧૫૦૦ ફૂટનું મકાન તેમના સગા બનેવી ઇસ્માઈલ મુસાભાઈ ગજ દ્વારા વર્ષ ૨૦૦૮ થી ગેરકાયદેસર રીતે કબજો જમાવીને પચાવી પાડતા આ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
રૂપિયા ૧૫ લાખની બજાર કિંમત ધરાવતા આ મકાનને પચાવી પાડવા સબબ ઓખા મરીન પોલીસે નવીનગરી વિસ્તારના ઈસ્માઈલ મુસાભાઈ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆગામી વેકેશન કાશ્મીરમાં જ હશે : સુનીલ શેટ્ટી
April 26, 2025 11:29 AMજામનગર તાલુકાના કનસમરા ગામની જમીન માં વચગાળાના મનાઇ હુકમ સામે ની અપીલ રદ કરવા આદેશ
April 26, 2025 11:26 AMસોનાનો ભાવ ૨૦૨૫માં જ ૧,૩૫,૦૦૦ અને ૨૦૨૬માં ૧,૫૩,૦૦૦ સુધી પહોંચી જશે, જાણો કોણ આવી ભવિષ્યવાણી કરી
April 26, 2025 11:26 AM'અંદાજ અપના અપના'ની સિક્વલ પર હોબાળો
April 26, 2025 11:25 AMદુબઇમાં યોજાઇ લોહાણા મહાજનની ત્રીજી આંતરરાષ્ટ્રીય સમિટ
April 26, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech